સ્વાગત છે મિત્રો આ Diwali Dhamaka Offer માં મિત્રો, Jio પોતાના યુઝર્સ માટે Diwali Dhamaka Offer લઈને આવ્યું છે, જે હેઠળ એક આખું વર્ષ ફ્રીમાં ઈન્ટરનેટ મળશે. Reliance Jio એ 18 સપ્ટેમ્બરથી 3 નવેમ્બર 2024 સુધી ચાલનાર આ ઑફર ઘોષિત કરી છે. આ ઑફર જિઓના નવા અને હાલના બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. ફ્રી ઈન્ટરનેટ સાથે OTT ની સુવિધા પણ મળશે.
શું છે Diwali Dhamaka Offer?
મિત્રો, Jio નું આ Diwali Dhamaka Offer Reliance Digital અથવા MyJio Store પરથી શોપિંગ કરનાર યુઝર્સ માટે છે. જો તમે 20 હજાર સુધીની shopping કરો છો, તો તમને એક વર્ષ સુધી ફ્રીમાં internet મળશે. જિયો AirFiber નો 3 મહિનાનો દિવાળી પ્લાન પણ માત્ર 2,222 રૂપિયામાં ઉપલબ્ધ છે.
AirFiber યૂઝર્સ માટે ખાસ ઓફર
હાલમાં જિયો AirFiber યુઝર્સ જો દિવાળી પ્લાન માટે રિચાર્જ કરાવે છે, તો તેમને 1 વર્ષ માટે JioAirFiber નો સબ્સ્ક્રિપ્શન મળશે. દર મહિને 12 કૂપન્સ આપવામાં આવશે, જેનાથી તમે internet માટે ઉપયોગ કરી શકશો. આ કૂપન્સનો ઉપયોગ નવેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 સુધી કરી શકશો.
કૂપન્સ કેવી રીતે રિડીમ કરવું?
મિત્રો, Jio દ્વારા આપવામાં આવનારા કૂપન્સ 30 દિવસમાં Reliance Digital, MyJio Store, Jio Point Store અથવા Jio Mart Digital Exclusive Store માં રિડીમ કરી શકાય છે. આ કૂપન્સ 15,000 રૂપિયાના electronics વસ્તુઓ ખરીદવા માટે પણ વાપરી શકાય છે.
Jio ફ્રી રિચાર્જ ઑફર
જિયો પોતાના નવા AirFiber યૂઝર્સ માટે પણ ખાસ ઑફર લઈને આવ્યું છે. 3,599 રૂપિયાનો 365 દિવસનો mobile recharge ફ્રીમાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમને દરરોજ 2.5GB data અને અનલિમિટેડ વોઇસ કોલિંગ મળશે. સાથે આ પ્લાનમાં ઘણા વધુ લાભો પણ આપવામાં આવશે.