Karva Chauth 2024 ની તારીખ: કેવી રીતે કરો કરવા ચોથના ઉપવાસની શરૂઆત, જુઓ તારીખ અને સમયની સંપૂર્ણ માહિતી
Karva Chauth 2024 : કરવો ચોથ કાર્તિક કૃષ્ણ ચતુથીના દિવસે આવે છે, અને આ વખતે 20 ઓક્ટોબર, રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસ ખાસ કરીને પતિની લાંબી ઉંમર અને સુખદ દાંપત્ય જીવન માટે સુભાગ્યવતી મહિલાઓ દ્વારા મનાવવામાં આવે છે. આ દિવસે ભાલચંદ્ર માતા ગૌરી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવશે અને ચંદ્રના ઉદય બાદ નર્જલા …